પ્રારબ્ધ

વ્યાકરણ :

વિ○

વ્યુત્પત્તિ :

અર્થ :

સારી રીતે આરંભેલું, અગાઉથી શરૂ કરેલું. (૨) કર્મના ત્રણ પ્રકારોમાંનું એક કે જેમાં આ ભવનાં કે પૂર્વના ભવ કે ભવોનાં સંચિત કર્મોનો ભોગ શરૂ થઈ ચૂક્યો હોય. (૩) નસીબ, ભાગ્ય, દૈવ

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects