स्त्री.
[ સં. ]
પેટની આસપાસ રહેતી એક પેશી. તે ઉદરચ્છદા આદિમા પેશીના થોડા તંતુઓ વડે બનેલી છે. તેના તંતુઓ ઘણા પાતળા હોઈ, દરેક બાજુની વૃષણબંધનીની આસપાસ ગૂંચળાં ખાઈ ને વળગેલા છે. તેઓ વૃષણબંધની સાથે ફલાકોષમાં ઊતરે છે. આ પેશી ફલકોષને ઊંચે ખેંચે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.