પું○
તફાવત, ફરક, ભેદ, ભિન્નતા, ‘વૅરિયેશન.’ (૨) બદલવાની ક્રિયા, પરિવર્તન, ફેરબદલો, ‘મોડિફિકેશન.’ (૩) ઊલટપાલટ કરવું એ (આડુંઅવળું ભમતું હોય એમ)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.