પું○
ભારત આર્ય વર્ણમાળાનો ઓષ્ઠ્ય અઘોષ મહાપ્રાણ વ્યંજન. [નોંધ: અંગ્રેજી તત્સમ શબ્દોમાં જ્યાં ‘પીએચ’ છે તે આ ‘ફ’ છે. ‘એફ’માંનો ‘ફ’ દંત્યોષ્ઠ્ય છે; જેમ કે ‘ફૉર્મ.’ એ તદ્ભવ થતાં ઓષ્ઠ્ય બની રહે છે; જેમકે ‘ફારમ.’]
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ