સ્ત્રી○
એક માતાપિતા, ફોઈફુવા, કાકાકાકી, મામામામી, માસામાસીની દીકરી પરસ્પર એવાં ભાઈને અને બહેનને. (૨) પવિત્ર સંબંધે સ્ત્રી સામાન્ય. (૩) કોઈ પણ સ્ત્રીના નામને અંતે આદરાર્થે (‘વિદ્યાબહેન’ વગેરે)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.