બારી

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

મકાનમાં હવાઉજાશ આવવા માટે નાનાં કમાડવાળું અને સળિયા કે જાળી ભરેલું નાનું બાર. (૨) નગર કે ગામમાં પ્રવેશવાનું તે તે ઉપદ્વાર. (૩) (લા.) તક, અવસર. (૪) લાગ, બહાનું

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects