न.
[ અં. ]
ત્રાજવું; કાંટો; જોખવા માટે વપરાતું ઓજાર. તેના ઘણા પ્રકાર છેઃ આર્મ બેલેન્સ, લીવર બેલેન્સ, વેઇટ બેલેન્સ, સ્પ્રિંગ બેલેન્સ. ઉપરાંત વિજ્ઞાનીઓ ઘણી જાતનાં મુલાયમ ત્રાજવાંઓ વાપરે છે. તેમાં એક ઇમરઝન બેલેન્સ છે. તેથી કોઈ વસ્તુનું વજન તેને પાણીમાં ડુબાડીને લેવાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં