ભક્ત

વ્યાકરણ :

વિ○

વ્યુત્પત્તિ :

અર્થ :

જેનો વિભાગ કરવામાં આવ્યો છે તેવું, ફાળવેલું. (૨) જેની સેવા કરવામાં આવી છે તેવું. (૩) જેની ભક્તિ કરવામાં આવી છે તેવું. (૪) જેને લગની લાગી છે તેવું. (૫) વફાદાર. (૬) વળગીને રહેનારું. (૭) ભજન કરનાર વ્યક્તિ. (૮) પું○ આશરે આવીને રહેલ પુરુષ કે વ્યક્તિ. (૯) ન○ પ્રવાસમાં લઈજવાનું ભાતું, ભાત

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects