પું○
ભારત આર્ય વર્ણમાલાનો ઓષ્ઠ્ય ઘોષ અલ્પપ્રાણ અનુનાસિક વ્યંજન. એ જ્યારે શબ્દમાં કોઈ સ્વરની પછી હોય છે ત્યારે એની પૂર્વેનો સ્વર નાકમાંથી ઉચ્ચરિત થાય છે; શબ્દારંભે હોય છે ત્યારે ‘મ’ અનુનાસિક નથી. (૨) સંગીતના મધ્યમ સ્વરનો સંકેત. (સંગીત.)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.