સ્ત્રી○
માપ, પ્રમાણ, ‘ક્વોન્ટિટી.’ (૨) ઉચ્ચારણમાં સમયની ગણનાનો નાનો એકમ, ‘મોસ’, ‘ટોન’ (બ.ક.ઠા.) (વ્યા.). (૩) ખાસ કરી ‘એ, ઐ, ઓ, ઔ’માંનું ( ે) એ ચિહ્ન. (વ્યા.) (૪) ખાસ કરીને ધાતુઓની ભસ્મનો લેવાના ડૉઝનો એકમ. (વૈદ્યક.) (૫) ઇંદ્રિયોના વિષયોનો અનુભવ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. (૬) જથ્થો, પ્રચય. (૭) આંદોલનનો વિસ્તાર
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.