પું○
પોતાને ત્યાં યજ્ઞનો સમારંભ યોજનાર. (૨) કોઈ પણ એક બ્રાહ્મણ યા બ્રાહ્મણકુળની પાસે બધી જ ધાર્મિક વિધિ કરાવનારો પરંપરાથી ઊતરી આવેલો તે તે ગૃહસ્થ, જજમાન. (૩) મહેમાનોને મહેમાની આપનાર ઘરધણી, ‘હૉસ્ટ’
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.