યોગ

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

જોડાણ, સંબંધ કરવો કે થવો એ, યુતિ. (૨) લાગુ કરવાનું કાર્ય, ‘ઍપ્લિકેશન.’ (૩) આકાશીય ગ્રહો, નક્ષત્રો વગેરેની અમુક ચોક્કસ પરિસ્થિતિ. (જ્યો.) (૪) કામ કરવાની કુશળતા. (ગીતા.) (૫) વસ્તુઓમાં સમતાબુદ્ધિ. (ગીતા.) (૬) ચિત્તની ભિન્ન ભિન્ન વૃત્તિઓનો સંયમ. (યોગ.) (૭) ઇષ્ટ તત્ત્વની સાથેની સંલગ્નતા. (૮) સરખાઈ, અનુકૂળતા. (૯) અવસર, મોકો. (૧૦) યોજના. (૧૧) વ્યુત્પત્તિ. (વ્યા.) (૧૨) સરવાળો. (ગ.)

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects