અ○ક્રિ○
વસવું, નિવાસ કરવો, નિવસવું. (૨) સ્થિતિ કરવી, હસ્તી કરવી, ટકવું, ઠરવું, સ્થાયી થવું. (૩) અટકવું, થંભવું. (૪) અધૂરું હોવું. (૫) સમાવું. (૬) (સહાયક ક્રિયાપદ તરીકે) પૂરું થવું. (૭) (સહાયક ક્રિયાપદ હિં.ના સાદૃશ્યે) ચાલુ ક્રિયા થવી.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.