પું○
પુરાણકાલીન દ્વારૂકાથી પૂર્વમાં આવેલો એ નામનો એક ગિરિ, રૈવતક. (સંજ્ઞા.) (૨) (લગભગ ઈ.સ.ની ૪થી સદીથી) ગિરનાર પર્વત. (સંજ્ઞા.) (૩) ગિરનારના પશ્ચિમ દક્ષિણ ભાગે દામોદરકુંડ ઉપર પૂર્વપશ્ચિમ પથરાયેલો વાઘેશ્વરીના મંદિરવાળો ગિરિ, ભેંસલો. (સંજ્ઞા.)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ