ન○
લખેલો મુસદ્દો કે ઇબાદત. (૨) ખત, દસ્તાવેજ, લેખ, ‘ડૉક્યુમેન્ટ,’ ‘ઇન્સ્ટ્રુમેન્ટ.’ (૩) નોંધવાની રીત, ‘માર્કિંગ સિસ્ટમ.’ (૪) સંદર્ભ માટેનો પત્ર, ‘રેફરન્સ’
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ