લેખ

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

લખાણ. (૨) કરારનું લખાણ, દસ્તાવેજ, ખત, રુક્કો, ‘ડોક્યુમેન્ટ,’ ‘ઇન્સ્ટ્રુમેન્ટ.’ (૩) પથ્થર, પતરાં વગેરેમાં કોતરીને અક્ષર કર્યા હોય તેવું દાન વગેરે બતાવનારું લખાણ. (૪) નાનો મોટો વિષય ચર્ચતું લખાણ, ‘આર્ટિકલ’

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects