સ્ત્રી○
ઢળતું છાપરું, છજું. (૨) ભારવટિયું. (૩) ગોહિલવાડમાં આવેલી એક વખતની બંદરવાળી સૌરાષ્ટ્ર ગુજરાતની મૈત્રકકાલીન રાજધાની. (સંજ્ઞા.) (આજના ‘વળા’ના સ્થાનનું અત્યારે ‘વલભીપુર’ નામ કરી લેવામાં આવ્યું છે.) (સંજ્ઞા.)
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં