વાંઢ

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

ખેતરમાં બાંધેલું ઘાસ, પાલાનું ઝૂંપડું. (૨) ચારા માટેની ઘાસપાણીવાળી જગ્યા. (૩) ઘાસ ચારા માટે પારકા મુલકમાં લઈ જવાતું દુધાળાં પશુઓનું ધણ. (૪) એવાં ધણ લઈ જનારા માણસોનો સમૂહ

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects