ન○
વચન, બોલ. (૨) પૂર્ણ એક વિચાર મૂર્ત કરનારું પદ કે એવાં પદોનો સમૂહ, આકાંક્ષા, યોગ્યતા અને આસત્તિ એ ત્રણ વસ્તુથી સમૃદ્ધ પૂર્ણ વિચાર કરનાર પદ કે પદસમૂહ. (વ્યા.) (૨) વચન. ‘વર્ડ’ ‘પ્રોપોઝિશન’ (રા○વિ○) (હી○વ્ર○)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.