વિ○
વર્ષને લગતું, ‘ઇયર્લી.’ (૨) દર વર્ષે (વર્ષના નિશ્ચિત દિવસે) આવતું, ‘એન્યુઅલ.’ (૩) ન○ મરણ પછી વર્ષ પૂરું થયે આવતી તેની તે તિથિએ કરાતું શ્રાદ્ધ, સમછરી. (૪) દરવર્ષે પ્રસિદ્ધ થતું સામયિક, ‘એન્યુઅલ’
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.