વિ○
તદ્દન ઊલટાઈ ગયેલું, સાવ ઊલટું. (૨) પ્રતિકૂળ, ‘કૉન્ટ્રરી.’ (૩) (લા.) અનિષ્ટ, અમંગળ. (૪) ન○ અનિષ્ટ, અમંગળ, અકલ્યાણ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.