પું○
ભાષામાંનાં નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, કૃદંત, ક્રિયાવિશેષણ, નામયોગી, ઉભયાન્વયી અને કેવળપ્રયોગી પદોનાં મૂળ સ્વરૂપ તેમ એની લિંગ કે એ પ્રકારની ઓળખ અને અર્થ આપતો ભંડારરૂપ ગ્રંથ (એમાં તે તે શબ્દની ઓળખ સાથે શાસ્ત્રીય કોશોમાં વ્યુત્પત્તિ પણ આપવામાં આવી હોય તેમ એના પ્રયોગનાં ઉદાહરણ, અવતરણ પણ આપેલાં હોય.) ‘ડિક્શનેરી’ (નાની હોય તો ‘વૉકેબ્યુલરી’, ‘શબ્દસૂચિ’)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.