ન○
બાણ, તીર. (૨) શૂળ, કાંટો. (૩) સાલ. (૪) (લા.) મુશ્કેલી, નડતર. (૫) અજંપાનું કારણ. (૬) આ પ્રકારની આયુર્વેદની ચિકિત્સામાંનો એક પ્રકાર, શસ્ત્રોપચાર ક્રિયા, ‘સર્જરી.’ (૭) પું○ પાંડુની રાણી માદ્રીનો ભાઈ અને મદ્રદેશનો રાજા, મહાભારત યુદ્ધનો કર્ણ પછી થયેલો સેનાપતિ. (સંજ્ઞા.)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.