न.
એક પ્રાચીન સરોવર ને તીર્થ. સૂતસંહિનામાં લખ્યું છે કેઃ શિવગંગા નામનું સરોવર ઉત્તમતીર્થ વ્યાઘ્રપુરના રમણીય પ્રદેશમાં છે. ત્યાં શ્રી મહાલક્ષ્મીનો વાસ છે. એ તીર્થમાં ભક્તિથી નાહીને આદરપૂર્વક ધનદાન આપે તો તેથી સર્વત્ર અંતઃકરણનું સામ્ય પ્રાપ્ત થાય છે અને અંતે બ્રહ્મપદ મળે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ