स्त्री.
એક જાતનું ઝાડ; શ્રીપર્ણી. તેનાં લાકડાના પલંગ કરાવાય છે. તે રંગે સફેદ હોય છે. તેનું લાકડું બહુ સફાઈદાર હોય છે તેથી તેમાં બારીક કોતરકામ સારું કરી શકાય છે. ચરબી કે ખરાદ ઉપર ચઢાવી તેના પ્યાલા વગેરે ઉતારવમાં આવે છે. તેની સિતાર પણ બને છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.