શુક્લ

વ્યાકરણ :

વિ○

વ્યુત્પત્તિ :

અર્થ :

ઊજળું. (૨) સફેદ રંગનું, શુભ્ર. (૩) પું○ પંચાંગમાં વિષ્કુંભથી ૨૪મો યોગ. (જ્યો.) (૪) માત્ર બ્રાહ્મણોનું જ ગોરપણું કરનાર કર્મકાંડી બ્રાહ્મણ. (૫) એને કારણે બ્રાહ્મણોની એક અવટંક અને એનો પુરુષ. (સંજ્ઞા.)

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects