વિ○
માંગલિક, મંગળકારી, કલ્યાણકારી. (૨) ન○ મંગળ, કલ્યાણ, ભલું, હિત, શ્રેય. (૩) દિવસ અને રાત્રિનાં આઠ ચોઘડિયાંમાંનું એક પવિત્ર ચોઘડિયું. (જ્યો.) (૪) સત્તાવીસ યોગોમાંનો ૨૩મો પવિત્ર યોગ. (જ્યો.)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં