स्त्री.
[ સં. ]
( વેદાંત ) જ્ઞાનની સાત માંહેની પ્રથમ ભૂમિકા; મોક્ષ માટે ઇચ્છા થવી તે. સંસારથી વૈરાગ્ય ઊપજયા પછી જયારે માણસ પોતાને અજ્ઞાની સમજી, શાસ્ત્ર સજજન સંગતિ કરીને સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા કરે છે તે અવસ્થા શુભેચ્છા કહેવાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.