પું○
શરીર વગેરેની સજાવટ. (૨) ઘરેણું, અલંકાર, આભૂષણ. (૩) પુષ્ટિમાર્ગીય મંદિરોમાં પહેલી મંગળાની સેવા પછીની ઠાકોરજીને વાઘાવસ્ત્ર, આભૂષણ વગેરેની સેવા અને એનાં દર્શન. (પુષ્ટિ.) (૪) રતિ જેનો સ્થાયી ભાવ છે તેવો કાવ્યનો એક રસ. (કાવ્ય.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ