पुं.
( પિંગળ ) એ નામનો સમવૃત્ત વર્ણમેળ છંદ. તે વિકૃતિ છંદનો એક ભેદ છે. તેને વિરાજીત છંદ પણ કહે છે. તેના દરેક ચરણમાં નગણ, છ જગણ, લઘુ અને ગુરુ એમ ત્રેવીશ અક્ષર હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ