स्त्री.
સંઘની ભાષા; રાષ્ટ્રભાષા. હરિજનબંધુમાં લખે છે કે: સંસ્કૃતમયી ભાષાને સંઘભાષા અથવા રાષ્ટ્રભાષા બનાવવામાં બે વસ્તુ બનવાનો સંભવ છે. બોલવામાં સરળ હોય તેજ શૈલી સામાન્યપણે ચાલે છે. તેથી જુદી જુદી વધારેમાં વધારે દેશી ભાષાઓના સામાન્ય અને સહેલા શબ્દો રાષ્ટ્રભાષામાં લઈ લેવામાં આવે તો સારું.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.