વિ○
સદાનું, કાયમનું, હંમેશાંને માટે ચાલ્યું આવતું. (૨) (લા.) અવિનાશી, શાશ્વત. (૩) નિશ્ચલ, સ્થિર. (૪) પૌરાણિક માન્યતા પ્રમાણે બ્રહ્માના ચાર માનસ પુત્રોમાંનો એક. (સનક, સનાતન, સનત્કુમાર સાથે). (સંજ્ઞા.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.