પું○
કાલ, વખત. (૨) મોસમ, ઋતુ. (૩) અવસર, લાગ, મોકો, સંયોગ. (૪) વખતનો ગાળો (શાળા, મહાશાળાઓમાં), તાસ, ‘પીરિયડ.’ (૫) સભામાં લેવામાં આવતો નિર્ણય. (૬) શરત, સંકેત, વદાડ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.