વિ○
નજરોનજર જોનાર. (૨) સાથે રહી અનુભવ કરનાર યા ટગર ટગર જોનાર. (૩) સાહેદી આપનાર. (૪) ગુ○,સ્ત્રી○ નજરે જોનાર તરીકેની જુબાની, સાહેદી. (૫) કોઈએ સહી કરી હોય તે પોતાની સમક્ષ કરી છે એ બતાવવા અપાતી સહી
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.