વિ○
સમયને લગતું. (૨) કામચલાઉ. (૩) નિયતકાલિક. (૪) સમયને યોગ્ય, સમયોચિત. (૫) ન○ દૈનિક, સાપ્તહિક, પાક્ષિક, માસિક, વર્ષિક વગેરે તે તે નિયત સમયે પ્રસિદ્ધ થતું સમાચારપત્ર વગેરે, ‘પિરિયોડિકલ’
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં