ન○
દોરો, ધાગો, ત્રાગ, તંતું, તાંતણો. (૨) દોરડું, રસ્સી. (૩) કંદોરો, મેખલા. (૪) ધ્યેય તરીકે સ્વીકારેલું ટૂંકુ વાક્ય, ‘મૅક્સિમ.’ (૫) વિશાળ અર્થવાળું ટૂંકું હેતુવાળું વાક્ય, ‘ઍફોરિઝમ.’ (૬) ગણિતનું સિદ્ધાંતના મૂળમાંનું સ્વરૂપ, ‘ફૉર્મ્યુલા.’ (૭) નિયમ વાક્ય. (તર્ક.) (૮) જૈનોના મૂળ આગમ ગ્રંથોમાંનો તે તે મહાવીરના ઉપદેશરૂપ ગ્રંથ (જૈન.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં