વિ○
ભારતવર્ષ કિંવા હિંદમાં હિંદુસ્તાનનું વતની, હિંદી. (સંજ્ઞા.) (૨) (પાછળથી અર્થસંકોચે) પ્રાચીનકાલથી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં ઊછરતા આવતા વિશાળ ‘માનવસમૂહનું તે તે (માણસ) (જેમાં બૌદ્ધો જૈનો લિંગાયતો લોકાયતો શ્રૌત સ્માર્ત વૈષ્ણવ, શાક્ત, શીખ, કબીરપંથી વગેરે બધા ફિરકાઓનો સમાવેશ છે, ભારતના ‘હિંદુકોડ’માં બતાવ્યા પ્રમાણે). (સંજ્ઞા.) (૩) (વધુ અર્થ સંકોચ સ્વીકારી વૈદિક પરંપરાના શ્રૌત સ્માર્ત વૈષ્ણવ અને શાક્ત પ્રજાજનોમાંનું તે તે માણસ. (સંજ્ઞા.) (૪) (આ છેલ્લા સંકુચિત અર્થ પ્રમાણે) વૈદિક પરંપરાના શ્રૌત સ્માર્ત વૈષ્ણવ અને શાક્ત પ્રજાજનોનો વિશાળ ધર્મ સંપ્રદાય (સંજ્ઞા)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ