ન○
પ્રાણીઓના સમગ્ર શરીરનું જ્યાં લોહી એકત્રિત થઈ સમગ્ર શરીર તરફ જાય છે તેવો સ્નાયુઓનો કોશ, હૃત્પિંડ. (૨) હૈયું, મન, અંતઃકરણ, દિલ. (૩) હાર્દ, તાત્પર્ય, તત્ત્વ, રહસ્ય
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ