અ○ક્રિ○
સ્થિતિ રહેવી. રૂપાખ્યાનઃ ‘હોઉં’ (=હૉંઉં), ‘હોઇયે’ (=હૉઇયે) ‘હૈયે’ (=હૈયે), ‘હો'(=હૉ), ‘હોય’ (=હૉય), ‘હતો, તી, તું, તા, તાં; હોઈ (=હૉઇ), ‘હોંવું’ (=હૉવું), ‘હોનાર, હોનારું’ (=હોનાર, હોનારુ), ‘હોઈશ’ (હૉઇશ), હોઈશું’ (હૉઇશું), ‘હશું,’ ‘હશે’, ‘હશો’
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.