न.
( જ્યોતિષ ) દક્ષિણ ગોળાર્ધનું ૪૧ અને ૬૦ અંશની વચ્ચેના ક્રાંત્યંશનું ૧૮ તારાવાળું એક નક્ષત્ર; `નૉર્મા`. આ નક્ષત્ર જુલાઈ માસમાં યામ્યોત્તરવૃત્ત ઉપર આવે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ