पुं.
[ સં. અંતર્ ( અંદર ) + કુટિલ ( આડું ) + પિંડ ( ગોળો ) ]
મગજમાં આંખના જ્ઞાનતંતુના માર્ગમાં આવેલો એક ભાગ; આંખના મુખ્ય જ્ઞાનતંતુના એક ભાગના છેડાની સાથે સંબંધ ધરાવતો મગજના નીચેના ભાગમાં આવેલો આંચળ જેવો ભાગ; `મીડિઅલ જેનિક્યુલેટ બૉડિ`.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ