पुं.
[ સં. અ ( નહિ ) + જ્ઞાત ( જણાયેલ ) + રશ્મિ ( કિરણ ) ]
`ક્ષ` કિરણ; `એક્સ-રે`. જર્મન વૈજ્ઞાનિક રંટજેને સને ૧૮૯૫ તેની શોધ કરી તેથી તેને રંટજેનરશ્મિ પણ કહે છે. શરીરની વૈદકીય તપાસમાં રંટજેનનાં આ કિરણ કામ આવે છે, કેમકે તેમાં ઘણી જ ભેદનશક્તિ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.