स्त्री.
[ સં. અતિશય ( શ્રેષ્ઠ ) + ઉપમા ( સરખામણી ) ]
ઉપમા અલંકારનો એ નામનો એક ભેદ. તેમાં એમ બતાવવામાં આવે છે કે કોઈ વસ્તુ હંમેશાં પોતાના વિષયમાં એક જ – આદ્વિતીય છે. તેને ઊંચામાં ઊંચી એક જ વસ્તુ સિવાય બીજી વસ્તુની ઉપમા દઈ શકાતી નથી. જેમકે, તારામાં તુજ મુખ દીઠું, આકાશે દીઠો ચંદ્રમા. આમાં એમ બતાવે છે કે આકાશમાંના ચંદ્ર જેવું મુખ તારામાં જ છે, તે બીજા કોઈની સાથે સરખાવી શકાય એમ નથી.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ