અતુલ્યયોગિતા

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( કાવ્ય ) સમાન ધર્મવાળી બાબતથી ઈચ્છિત વસ્તુનો વિરુદ્ધ ગુણ જણાવી તેની વિલક્ષણતા બતાવવા વપરાતો એ નામનો એક અલંકાર. જેમકે,અલ્પ ફલો તરુ દે છે, અલ્પ દીએ જળ મેઘમાળ આજ; કલિ પ્રભાવમાં કમતી, દેવે દાન થયો નહિ તું રાજ.
આમાં `દાન દેવામાં તું કમતી નહિ થયો` એમ રાજાને કહે છે; એટલે આમાં કલિયુગ નિમિત્તથી મેઘમાલાદિની સાથે રાજાને તુલ્યયોગ નહિ થયો હોવાથી અતુલ્યયોગિતા અલંકાર છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects