पुं.
[ સં. અધિકાર ( સત્તા ) + સમર્પણ ( આપવું તે ) + પત્ર ( દસ્તાવેજ ) ]
ઠરાવેલી રકમ દીધા પછી મિલ્કત પોતાને પાછી આપવાની શરતે કોઈ માણસે પોતાની મિલ્કત ઉપર બીજાને અમુક અંશે કે પૂરેપૂરો અધિકાર આપવાનો કરી આપેલ દસ્તાવેજ; `બૅક બૉન્ડ`.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં