पुं.
[ અનર્ગળ ( ઘણું ) + ફેરફાર ( અદલાબદલી ) ]
( ગણિસ ) અંકપાશ; એક કરતાં વધારે વસ્તુઓને કેટલી જુદી જુદી રીતે ગોઠવી શકાય તે જાણવાનું ગણિત; `પર્મ્યુટેશન`.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં