पुं.
[ સં. અ ( નહિ ) + પાર્થિવ ( પૃથ્વીનું ) + પ્રેમન્ ( પ્રેમ ) ]
વિષયવાસનાની ઇચ્છા વિનાનો નેહ; અફલાતૂની ઉરયોગ; વિશુદ્ધ સ્નેહ; અલૌકિક પ્રેમ; ઇશ્કે હકીકી.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.