અપેક્ષાબુદ્ધિ

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

[ સં. અપેક્ષા ( ઇચ્છા ) + બુદ્ધિ ]

અર્થ :

( ન્યાય, વેદાંત ) `આ એક, આ એક` એમ અનેકમાં એકપણાના વિષયવાળી બુદ્ધિ. જેમકે, પ્રભુ ચૈતન્ય છે, હું ચૈતન્ય છું, તું ચૈતન્ય છે અને જેને તે અનેક ચૈતન્ય છે. પણ એ રીતે એકથી વધારેમાં એકત્વની બુદ્ધિ કરવી અને બીજાની અપેક્ષા રાખવી એ અપેક્ષાબુદ્ધિ ઈશ્વર કે ચૈતન્યમાં ન ઘટે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects