न.
[ સં. અપેક્ષિત ( આકાંક્ષા રાખેલ ) + ક્રિયા + અપાદાન ( પાંચમી વિભક્તિનો અર્થ ) ]
( વ્યાકરણ ) છૂટા પડવાની ક્રિયા જણાવેલી ન હોય એવો અપાદાનનો એક પ્રકાર. જેમકે, તમે ક્યાંથી ? એટલે તમે ક્યાંથી આવ્યા ? એમાં આવવાની ક્રિયા અધ્યાહાર છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં