पुं.
( વૈદક ) ઝાડો અને સંગ્રહણી મટાડનાર એ નામનું ઔષધ. શોધેલો હિંગળો, ત્રિકટુ, શુદ્ધ વછનાગ, ટંકણખાર, પારો, ગંધક અને અભ્રકભસ્મ દરેક તોલો ૧ તથા અફીણ તોલા ૭ લઈ તેને લીંબુના રસમાં ઘૂંટી તેની ગોળી વાળવામાં આવે છે. તેની માત્રા રતી ૧ અને અનુપાન જીરાનું ચૂર્ણ અને મધ છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ